બુડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'બૂડવું'નું પ્રેરક.

બૂડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ડૂબવું.

 • 2

  ખુવાર થવું; દેવાળું કાઢવું; નુકસાનમાં ઊતરવું.

મૂળ

प्रा. बिड्ड (सं. ब्रुड्, बुड्); સર૰ हिं. बुडना, म. बुडणें

બડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સૂતર ઠરડવું.

મૂળ

सं. वट्; हिं. बटना

બડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડવું

નપુંસક લિંગ

 • 1

  રવાનુકારી? મિજાગરું.