બડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડવો

વિશેષણ

  • 1

    માથું મૂંડાવેલો; કદરૂપો.

મૂળ

प्रा. बडुअ (सं. बटुक)

પુંલિંગ

  • 1

    માથું મૂંડાવેલો; કદરૂપો.

  • 2

    જેને જનોઈ દેવામાં આવતું હોય તે છોકરો.

  • 3

    છોલેલી શેરડી કે સાંઠાનો કકડો.

મૂળ

प्रा. बडुअ (सं. बटुक)