બડવો મનાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડવો મનાવવો

  • 1

    જનોઈ પહેરાવ્યા પછી ગુરુઘેર અભ્યાસ માટે જવાનો દેખાવ કરવાની વિધિમાં કરાતી ક્રિયાઓ.