બડાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડાઈ

સ્ત્રીલિંગ

  • 1

    મોટાઈ.

  • 2

    મગરૂરી.

  • 3

    ગર્વ; ફૂલ.

મૂળ

'બડું' ઉપરથી