બેડાચઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેડાચઢ

વિશેષણ

  • 1

    ઉપર નાનું અને નીચે મોટું એવું; બેડાના ઘાટનું; શંકુ જેવું.

  • 2

    કપાળમાં એવી બે ભમરીઓવાળું (ઘોડું).

મૂળ

'બેડું' ઉપરથી