ગુજરાતી

માં બેડિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેડિયો1બંડિયો2

બેડિયો1

પુંલિંગ

  • 1

    બેડિયાત; બેડા-વહાણવાળો; ખલાસી.

ગુજરાતી

માં બેડિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેડિયો1બંડિયો2

બંડિયો2

પુંલિંગ

  • 1

    બંડ કરનાર.

મૂળ

'બંડ' ઉપરથી; સર૰ म. बंडया