બઢતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બઢતી

સ્ત્રીલિંગ

  • 1

    આબાદી; વૃદ્ધિ.

  • 2

    પગારમાં વધારો.

  • 3

    પદોન્નતિ; 'પ્રમોશન'.

મૂળ

हिं.; म.; જુઓ બઢવું