બેઢબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઢબ

વિશેષણ

 • 1

  બેડોળ.

 • 2

  બેઅદબ.

 • 3

  ધોરણ-પદ્ધતિ વિનાનું.

 • 4

  ફાયદા વગરનું.

મૂળ

બે (फा.)+ઢબ