બૂઢિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂઢિયો

પુંલિંગ

  • 1

    મોટો વાંદરો.

મૂળ

प्रा. वुडढ, बुडढ (सं. वृद्ध)=મોટું ઉપરથી