બણગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બણગું

નપુંસક લિંગ

  • 1

    રણશિંગું.

  • 2

    હુલ્લડ.

  • 3

    લાક્ષણિક વખાણ; ગપગોળો.

મૂળ

सं. वण्