બણગું ફૂંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બણગું ફૂંકવું

  • 1

    ઠેર ઠેર જાહેર કરવું.

  • 2

    ગુણ ગાયા કરવા.

  • 3

    બળવો જગાવવો.