બણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બનવું; થવું; રચાવું; સધાવું.

  • 2

    બનાવ-મેળ હોવો.

  • 3

    રૂપ લેવું; વેશ ધારણ કરવો.

  • 4

    લાક્ષણિક ફજેતી થવી; ચાટ પડવું.

  • 5

    ઠાઠ કરવો.

  • 6

    રંગમાં આવવું (નશાના).