ગુજરાતી

માં બુતની 4 મુખ્ય વ્યાખ્યા છે: બુત1બેત2બેત3બેત4

બુત1

નપુંસક લિંગ

 • 1

  મૂર્તિ; પ્રતિમા.

મૂળ

फा.

ગુજરાતી

માં બુતની 4 મુખ્ય વ્યાખ્યા છે: બુત1બેત2બેત3બેત4

બેત2

સ્ત્રીલિંગ

 • 1

  બે ટૂંકની ફારસી કવિતા.

મૂળ

अ.

ગુજરાતી

માં બુતની 4 મુખ્ય વ્યાખ્યા છે: બુત1બેત2બેત3બેત4

બેત3

પુંલિંગ

 • 1

  મનસૂબો.

 • 2

  વેત; યુક્તિ; તજવીજ.

મૂળ

જુઓ વેત

ગુજરાતી

માં બુતની 4 મુખ્ય વ્યાખ્યા છે: બુત1બેત2બેત3બેત4

બેત4

પુંલિંગ

 • 1

  નેતર.

મૂળ

सं. वेतस्; प्रा. वेत्त