બતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બતક

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    એક પક્ષી.

  • 2

    બતકના આકારનું પાણી રાખવાનું પાત્ર.

મૂળ

अ.

બુતકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુતકું

નપુંસક લિંગ

  • 1

    કાળી ને લઠ્ઠ સ્ત્રી; હબસણ.