બત્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બત્તી

સ્ત્રીલિંગ

 • 1

  દિવેટ.

 • 2

  દીવો.

 • 3

  કાઠિયાવાડી એક જાતની પાઘડી.

 • 4

  લાક્ષણિક ઉશ્કેરણી; ઉત્તેજન.

મૂળ

प्रा. बत्ति (सं. वर्त्ति)