બત્રીશલક્ષણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બત્રીશલક્ષણું

વિશેષણ

  • 1

    સંપૂર્ણ માણસનાં બત્રીસ લક્ષણવાળું.

  • 2

    લાક્ષણિક લુચ્ચું; પેક.