બત્રીશી બતાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બત્રીશી બતાવવી

 • 1

  દાંત કાઢવા; હસવું.

 • 2

  હસી કાઢવું.

 • 3

  ધમકી આપવી.

 • 4

  અમર્યાદ બનવું.