બેતાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેતાજ

વિશેષણ

  • 1

    તાજ કે મુગટ વિનાનું.

મૂળ

फा. બે+તાજ