ગુજરાતી

માં બતાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: બતાન1બુતાન2બુતાનું3

બતાન1

પુંલિંગ

 • 1

  વહાણની મજબૂતાઈ માટે અમુક લાકડાં જડવામાં આવે છે તે.

ગુજરાતી

માં બતાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: બતાન1બુતાન2બુતાનું3

બુતાન2

નપુંસક લિંગ

 • 1

  બોતાન; આળ.

 • 2

  [બટન પરથી?] બોરિયું.

મૂળ

अ. बुहतान

ગુજરાતી

માં બતાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: બતાન1બુતાન2બુતાનું3

બુતાનું3

નપુંસક લિંગ

 • 1

  બુતાનો.

 • 2

  લાક્ષણિક મેલી ફાટેલી પાઘડી.

 • 3

  બુતાન; આળ.