બેતાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેતાળીસ

વિશેષણ

  • 1

    ચાળીસ વત્તા બે.

પુંલિંગ

  • 1

    બેતાળીસનો આંકડો કે સંખ્યા; '૪૨ '.

મૂળ

सं. द्विचत्वारिंशत्; प्रा. बायालीस