બથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બથ

સ્ત્રીલિંગ

 • 1

  બાથ; બે હાથ પહોળા કરીને લીધેલી પકડ.

 • 2

  કાઠિયાવાડી ટક્કર.

બૂથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂથ

નપુંસક લિંગ

 • 1

  દુકાન.

 • 2

  મથક, કેન્દ્ર.

મૂળ

इं.