બથાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બથાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    થકવી નાખવું.

  • 2

    પચાવી પાડવું.

મૂળ

જુઓ બાથ