ગુજરાતી માં બદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બદ1બદ2

બદુ1

વિશેષણ

 • 1

  માલ વગરનું; ગંડુ.

મૂળ

સર૰ म. बदू; हिं. बदू=અરબસ્તાનની એક અસભ્ય જાતિ

ગુજરાતી માં બદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બદ1બદ2

બુંદ2

પુંલિંગ

 • 1

  એક બી, જેની કૉફી બને છે.

મૂળ

सं. बिदुं

ગુજરાતી માં બદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બદ1બદ2

બુંદ

નપુંસક લિંગ

 • 1

  ટીપું.

ગુજરાતી માં બદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બદ1બદ2

બૂંદ

નપુંસક લિંગ

 • 1

  (બાજીમાં) કૂટી પાકવાનું છેલ્લું ઘર.

ગુજરાતી માં બદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બદ1બદ2

બેદ

સ્ત્રીલિંગ

 • 1

  બેત; નેતર.

મૂળ

अ.

ગુજરાતી માં બદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બદ1બદ2

બેદું

નપુંસક લિંગ

 • 1

  ઈંડું.

મૂળ

अ. बैज़ह

ગુજરાતી માં બદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બદ1બદ2

બદ

વિશેષણ

 • 1

  ખરાબ; હીન (સમાસમાં પૂર્વપદ તરીકે પ્રાયઃ વપરાય છે).

મૂળ

फा.

ગુજરાતી માં બદની 2 મુખ્ય વ્યાખ્યા છે:

બદ1બદ2

બદ

સ્ત્રીલિંગ

 • 1

  જાંઘના ખૂણામાં થતું એક દરદ.

 • 2

  [?] પાંચનો સંકેત (વેપારીઓનો).

મૂળ

સર૰ हिं.; म. (सं. वर्ध्म?); જુઓ 'બદબદવું'