બંદૂક ભરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંદૂક ભરવી

  • 1

    બંદૂકમાં દારૂ, ગોળી કે કારતૂસ વગેરે ભરી ફોડવા માટે તૈયાર કરવી.