બદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદ્ધ

વિશેષણ

 • 1

  બાંધેલું.

 • 2

  બંધાયેલું; બંધનમાં પડેલું.

મૂળ

सं.

બુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુદ્ધ

વિશેષણ

 • 1

  જ્ઞાતા; સમજુ.

 • 2

  જાગેલું.

 • 3

  જ્ઞાન પામેલું.

મૂળ

सं.

બુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુદ્ધ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગૌતમબુદ્ધ; બુદ્ધાવતાર.

બુદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુદ્ધ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો બુદ્ધિ.