બુદ્ધિવૈભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુદ્ધિવૈભવ

પુંલિંગ

  • 1

    બુદ્ધિની શક્તિ કે તેની વિપુલતા; ભારે બુદ્ધિમત્તા.