બુદ્ધિ ચલાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુદ્ધિ ચલાવવી

  • 1

    સમજવા પ્રયત્ન કરવો; અટકળ-અનુમાન કે તર્ક-શક્તિનો ઉપયોગ કરવો.