ગુજરાતી

માં બદનની 2 મુખ્ય વ્યાખ્યા છે: બદન1બદનું2

બદન1

નપુંસક લિંગ

 • 1

  શરીર.

 • 2

  કુડતું; પહેરણ.

મૂળ

फा.

ગુજરાતી

માં બદનની 2 મુખ્ય વ્યાખ્યા છે: બદન1બદનું2

બદનું2

નપુંસક લિંગ

 • 1

  પાણીનું કૂંડું કે કુલડું (કડિયાકામનું).

 • 2

  જાજરૂમાં લઈ જવાનું ડબલું.

મૂળ

સર૰ हिं. बधना