બદનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદનો

પુંલિંગ

  • 1

    પાણીનું કૂંડું કે કુલડું (કડિયાકામનું).

  • 2

    જાજરૂમાં લઈ જવાનું ડબલું.

મૂળ

સર૰ हिं. बधना