બદબદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદબદવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જંતુઓથી ખદખદ થવું; કોહવાવું (બદબદી જવું).

મૂળ

રવાનુકારી?

બુદબુદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુદબુદવું

અકર્મક ક્રિયાપદ​

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    પરપોટા થઈ ઊભરો આવવો; 'એફર્વેસ'.