બદમિજાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદમિજાજ

વિશેષણ

  • 1

    મિજાજી; ખરાબ મિજાજનું.

  • 2

    ચીડિયું; ક્રોધી.

મૂળ

फा.