બંદરભાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંદરભાડું

નપુંસક લિંગ

  • 1

    બંદર કરવા માટે વહાણે તેને ભરવાનું ભાડું કે ખર્ચ; 'ગ્રાઉન્ડેજ'.