બદલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફેરફાર કરવો.

  • 2

    -ને બદલે બીજું આપવું લેવું કે મૂકવું.