બદલાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદલાવ

સ્ત્રીલિંગ

  • 1

    પરિવર્તન; ફેરફાર.

મૂળ

हिं.

બદલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'બદલવું'નું કર્મણિ.

  • 2

    પલટો થવો; ફરવું.