ગુજરાતી

માં બદલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બદલી1બુંદેલી2

બદલી1

સ્ત્રીલિંગ

  • 1

    બદલાવું કે બદલવું તે; ફેરફાર.

  • 2

    નોકરીનું કે કામનું સ્થાન કે પ્રકાર ફેરવવાં તે.

ગુજરાતી

માં બદલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બદલી1બુંદેલી2

બુંદેલી2

સ્ત્રીલિંગ

  • 1

    પશ્ચિમ હિંદની એક બોલી; બુંદેલખંડની બોલી.