બદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગાંઠવું; હુકમ માનવો; મચક દેવી.

મૂળ

સર૰ हिं. बदना, म. बधणें