બદામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બદામ

સ્ત્રીલિંગ

  • 1

    એક સૂકો મેવો.

  • 2

    હિસાબમાં એક હલકું ચલણ.

મૂળ

फा. बादाम