બંદિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંદિશ

સ્ત્રીલિંગ

  • 1

    (સંગીતમાં) સ્વરયોજના.

  • 2

    રાગ-સ્વરની બાંધણી.

મૂળ

फा.