બંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંદો

પુંલિંગ

  • 1

    સેવક; દાસ.

  • 2

    પોતે (બડાઈ બતાવવા વપરાય છે).

મૂળ

फा.