બંધબેસતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધબેસતું

વિશેષણ

  • 1

    બેસતું; ગોઠતું.

  • 2

    માફક; અનુકૂળ.

મૂળ

બંધ+બેસવું