બુધવારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુધવારિયું

વિશેષણ

  • 1

    બુધવારું; બુધવારનું.

નપુંસક લિંગ

  • 1

    બુધવારે નીકળતું છાપું.