બંધાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધાણ

નપુંસક લિંગ

 • 1

  બંધારણ (પેટે બાંધવાનું).

 • 2

  બાંધવાની વસ્તુ; તેની ગાંઠ-પકડ.

 • 3

  પ્રતિબંધ; અટકાવ.

 • 4

  વ્યસન.

મૂળ

બાંધવું પરથી