બંધામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધામણ

નપુંસક લિંગ

  • 1

    બાંધવાની મજૂરી.

  • 2

    બાંધવાની રીત.

  • 3

    કરાર.

મૂળ

બાંધવું પરથી