ગુજરાતી

માં બેધારુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેધારું1બંધાર2

બેધારું1

વિશેષણ

  • 1

    બે ધારવાળું.

  • 2

    ગોળ ગોળ; દ્વિઅર્થી.

મૂળ

બે+ધાર

ગુજરાતી

માં બેધારુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેધારું1બંધાર2

બંધાર2

પુંલિંગ

  • 1

    બંધારણ; બાંધણી; ઘડતર.