બંધારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધારણ

નપુંસક લિંગ

 • 1

  બાંધણી; રચના.

 • 2

  વ્યસન; આદત.

 • 3

  પેટે બાંધવાની ઔષધની થેપ.

 • 4

  (રાજ્યનું મૂળ) ધારાધોરણ; 'કૉન્સ્ટિટ્યૂશન'.

મૂળ

બાંધવું પરથી