બંધારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધારો

પુંલિંગ

 • 1

  રંગવાનો ભાગ જુદો બાંધી જુદા જુદા રંગ કરનાર; બાંધણીગર.

 • 2

  રેશમી કપડાં ધોઈ કુંદી કરી આપનાર.

 • 3

  તમાકુના પડા બાંધનાર.

 • 4

  સુરતી પાણીનો બાંધ.

મૂળ

બાંધવું પરથી