બંધિયાર થઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંધિયાર થઈ જવું

  • 1

    હાથપગ બંધાઈ ગયા હોય તેવું થવું, હરતું ફરતું બંધ થવું.

  • 2

    અવાવરુ કે સ્થગિત થઈ જવું.