ગુજરાતી

માં બૂંધીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બૂંધી1બંધી2

બૂંધી1

વિશેષણ

 • 1

  મૂર્ખ; કમ અક્કલનું.

મૂળ

सं. बुध्न =તળિયું ઉપરથી? સર૰ બૂધું; म. बुंधेला; हिं. बुदधू

ગુજરાતી

માં બૂંધીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બૂંધી1બંધી2

બંધી2

સ્ત્રીલિંગ

 • 1

  મના.

 • 2

  પરેજી.

 • 3

  પાકી.

 • 4

  કરાર.

 • 5

  દામણી (ચ.).

મૂળ

सं. बंध