બન્ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બન્ચ

પુંલિંગ

 • 1

  સમૂહ.

 • 2

  ગુચ્છ; પુંજ.

મૂળ

इं.

બેન્ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેન્ચ

સ્ત્રીલિંગ

 • 1

  (શાળામાં) બેસવાની લાંબી પાટલી.

 • 2

  જજ કે ન્યાયાધીશનું આસન; ન્યાયાસન.

 • 3

  અનેક જજની ભેગું કામ કરવા બેસતી મંડળી.

મૂળ

इं.