બૅન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅન્ડ

વિશેષણ

  • 1

    સમૂહમાં અનેક વડે વગાડાતું. ઉદા૰ બૅન્ડ વાજાં મંગાવ્યાં છે.

મૂળ

इं.

બૅન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅન્ડ

નપુંસક લિંગ

  • 1

    વાજાંવાળાનો સમૂહ.

બૅન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅન્ડ

પુંલિંગ

  • 1

    અદાલતમાં વકીલ વગેરે ખાસ પહેરે છે તે કૉલર.